Sunday, September 24, 2017

વિશિષ્ટ બાળક




વિશિષ્ટ બાળક

  પ્રસ્તાવના;

            જે બાળક સામાન્ય વિદ્યાર્થીઓ કરતા અક્દેરું વર્તન કરે ,અભિવ્યક્તિ કરે તે અપવાદરૂપ બાળક પ્રતિભાશાળી બાળક ગણાય .આવા અપવાદરૂપ પ્રતિભાશાળી બાળકો રાષ્ટ્રની અમૂલ્ય સંપત્તિ ગણાય. તેનીતો વિશેષ કાળજી લેવી જોઈએ તથા તેમના માટે વિશીસ્ત શિક્ષણ વ્યવસ્થા પણ થવી જોઈએ.શાળામાં આવતા બાળકોને આપણે તેમની કક્ષાના આધારે ધોરણ મુજબ શિક્ષણ આપીએ છીએ ,પરંતુ એક સરખા ધોરણમાં એક વર્ગમાં ભણતા ઘણા બાળકો સમાન હોતા નથી. વ્યક્તિગત તફાવતોને કારણે તેઓ એક બીજા થી જુદા પડે છે. સામાન્ય બાળકોમાં આ જુદા પણું સાધારણ પ્રમાણમાં હોય છે.જયારે કેટલાક બાળકો સામાન્ય બાળકો કરતા એટલા બધા જુદા હોય છે કે સામાન્ય શિક્ષણ પદ્ધતિ થી તેમણે ભણાવી શકાતા નથી .આવા બાળકોને વિશિષ્ટ બાળકો કહ્ર્વામાં આવે છે. સામાન્ય બાળકો કરતા તેમની યોગ્યતા,ક્ષમતાવ્યવ્હાર ખુબ ભિન્ન જોવા મળે છે. બાળકો સામાન્ય બાળકો કરતા નિમ્ન કક્ષા અથવાતો ઉચ્ચ કક્ષાના ક્ષમતાવાન હોય છે.તેમનો શારીરિક ,માનસિક,સાંવેગિક તેમજ સામાજિક વિકાસ અલગ રીતે થયેલો હોય છે., તેથીજ તેઓ વિશિષ્ટ બાળકો હોય છે.


વિશિષ્ટ બાળકોની વ્યાખ્યાઓ

Ø વિશિષ્ટ બાળક એટલે એવું બાળક કેજે એક અથવા કેટલાક માનસિક,શારીરિક કે સામાજિક કે તેમના કોઈ સંયોજિત લક્ષણોની બાબતમાં તેના વાય જૂથના ધોરણ થી નોંધ પાત્ર રીતે વિચલન દર્શાવે છે.કે જેને લીધે તેના શિક્ષણ ,વકાસ કે વર્તન સંબંધિત ખાસ સમસ્યા સર્જાય છે.
                             -the dictionary of education
                      -  વિશિષ્ટ બાળકો એવા બાળકો છે કે જેઓ શારીરિક ,માનસિક,સાંવેગિક અથવા સામાજિક લક્ષણોના સન્દર્ભમાં સરેરાશથી એટલા પ્રમાણમાં વિચલન દર્શાવે છે કે જેથી તેમણે તેમની શક્તિઓના મહત્તમ વિકાસમાટે વિશિષ્ટ શૈક્ષણિક સેવાઓની જરૂર રહે છે.   
                                      - netional socity for the study of education

વિશિષ્ટ શબ્દ એવા લક્ષણો કે એવી વ્યક્તિઓ માટે વપરાય છે કે જેમનામાં તે લક્ષ્નનું પ્રમાણ સરેરાશ કે સાધારણ કરતા એટલું મોટું કે વધુ હોય કે જેને લીધે વ્યક્તિ તેના જૂથ થી અલગ અને ધ્યાન પાત્ર બને છે. અને તેને લીધે તેનું વર્તન પ્રવ્રુત્તિઓ પર અસર પડે છે.
                -  White house conference  ( special education)


વિશિષ્ટ બાળકોના લક્ષણો

       ક્રો એન્ડ ક્રો ના મતે, વિશિષ્ટ પ્રકાર કે વિશિષ્ટ શબ્દ એવા ગુણો કે ગુણ ધરાવતી વ્યક્તિ માટે  અપ્રાય છે કે જેના કારણે તે વ્યક્તિ પોતાના સાથીયો નું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરે છે.
     પોતાની ઉમરના, સમૂહ ના સામાન્ય બાળકો કરતાં શારીરિક, માનસિક સામાજિક તેમજ સંવેગિક વિકાસની દ્રષ્ટિ એ પછાત રહેલા અથવા વધુ વિકાસ પમેલા બાળકોને વિશિષ્ટ બાળક કહેવામાં આવે છે. આ બાળકો પોતાના સમૂહ થી અલગ હોય છે. તેમની વૃદ્ધિ અને વિકાસ તેમજ જરૂરીયાતને ધ્યાનમાં રાખીને શિક્ષણ આપવાની જરૂર રહે છે.

Ø સામાન્ય બાળક કરતા વિશિસ્ત બાળકોના રસ ,રૂચી, વ્યક્તિત્વના લક્ષણો જુદા હોય છે.

Ø વિશિષ્ટ બાળકોનો શારીરિક ,માનસિક,સામાજિક વિકાસ સામાન્ય બાળક કરતા અલગ રીતે થયેલો હોય છે,તેમની વિકાસની ગતિ પણ જુદી હોય છે.

Ø આ બાળકો વિશિષ્ટ હોયજ છે,પરંતુ પ્રત્યેક બાળકમાં વિશિષ્ટતાની માત્રા જુદી જુદી હોય છે.

Ø વિશિષ્ટ બાળકો સામાન્ય બાળકો કરતા ચઢિયાતી કે ઉતરતી કક્ષાનો વિકાસ દર ધરાવતા હોય છે. તેઓ અતિ તેજસ્વી અથવા તો માનસિક રીતે ક્ષતિયુક્ત હોય છે.

Ø વિશિષ્ટ બાળકો સામાન્ય બાળકો કરતા સંવેગિક રીતે પણ જુદા હોય છે.તેમની શીખવાની ઝડપ પણ અલગ હોય છે.

વિશિષ્ટ બાળકોના પ્રકાર

વિશિષ્ટ બાળકો ને તેમની વિશિષ્ટતા ને ધ્યાન માં રાખી ને નીચે ન પ્રકારો માં            વર્ગીકૃત કરી શકાય.
(૧) પ્રતિભા સાળી બાળકો
(અ) બોદ્ધિક રીતે તેજસ્વી બાળકો (બ) ખાસ પ્રતિભા ધરાવતા બાળકો

(૨) માનસિક પછાત બાળકો
(૩) અપંગ બાળકો
(૪) અંધ બાળકો
(૫) બહેરા અને નબળી શ્રાવણ શક્તિવાળા બાળકો
(૬) વાંક ખામી ધરાવતા બાળકો
(૭) નબળા બાંધના નાજુક બાળકો
(૮) સંવેગિક રીતે વિક્ષિત બાળકો
(૯) સામાજિક રીતે અપનુકુલીન બાળકો
(૧૦) સર્જનશીલતા ધરાવતા બાળકો

  (૧૧) ગુનાખોરી ધરાવતા બાળકો               












 

ઉચ્ચ બુદ્ધિ આંક ધરાવતા બાળકો પ્રતિભા શાળી બાળકો હોય છે. જે બાળકો સાંભળવા, બોલવા, જોવા કે હાડકા –સ્નાયુ અંગે ની કોઈ ખામી હોઈ તેને શારીરિક વિકલાંગ બાળકો કહેવાય છે. સામાન્ય બાળકો કરતાં વિચારવા, સમજવા અને ચિંતન કરવાની શક્તિ જે બાળકોમાં ઓછી હોઈ છે તે માનસિક રીતે વિકલાંગ બાળકો હોઈ છે જે બાળકો નું બુદ્ધિ અંગ સામાન્ય બાળક જેટલો હોઈ, પરંતુ તે પુરતી મહેનત કરવ આ છતા ભણવા મેં પાછળ રહી જાયે છે. તે બાળક ને અધ્યયન અક્ષમ બાળક કહેવામાં આવે છે.  અસામાજિક કર્યોકરતાં બાલ અપરાધી કહેવાય છે.

·        પ્રતિભાશાળી બાળકો
કોઈ કાર્ય ને વિશિષ્ટ રીતે કરવાની શક્તિ કે કૌશલ્ય ધરાવતા બાળક ને પ્રતિભાશાળી બાળક કહેવાય છે. આ બાળક કરતાં તેઓમાં વિશિષ્ટતા, પ્રતિભા, કૌશલ્ય,લાર્ય્કુશાળતા વધુ જોવા મળે છે. આ બાળકો કોઈ પણ સમજ અને રાષ્ટ્રની અમુલ્ય સંપત્તિ હોય છે. તેમની પરથી ભણે ઓરખી તે વિકસાવવાની વિશેષતા આપવી જરૂરી બને છે . આવા બાળકો દ્વારાજ રાષ્ટ્ર અને સમજ નો વિકાસ થતો હોઈ છે.

વ્ખ્યાઓ:
‘પ્રતીભાસળી બાળક એને ગણવા આવે છે કે જે યોગ્ય રીતે કરવા માં આવતા પ્રયત્નો ના સતત નોંધ પત્ર સિદ્ધિ દર્શાવે ફક્ત બુદ્ધિ મેં શ્રેષ્ટ નહિ પરંતુ એવા બાળકો કે જેવો સંગીત, કળા ,સર્જનાત્મકત લખાણ, નાટ્યપ્રવૃત્તિ, યાન્ત્રીકુશાલ્ય અને સામાજિક નેતાગીરીમા નોંધ પત્ર દેખાવ કરે તેનો પણ સમાવેશ પ્રતીભાસળી બાળક માં કરવો જોઈએ.          – N.S.S.C
કુશાગ્ર બુદ્ધિ કે પરથીભાવાન બાળક એ છે કે યોગ્ય કાર્ય શેત્રમાં પોતાની અદભુત કાર્યકુશળતા અથવા નિપુણતા સતત રીતે દર્શાવ્યા કરતો હોય.
                                                   -heavy horst



પ્રતિભાશાળી બાળકોના લક્ષણો

        આ બાળકો સામાન્ય બાળકો કરતા જુદા તારી આવતા હોય છે.તેમના બુદ્ધિ આંક સાથે અન્ય પણ કેટલાક લક્ષણો પરથી તેમને ઓળખી શકાય છે.

·        આ બાળકો ની જ્ઞાનેન્દ્રિય તીવ્ર હોઈ ચર. તેઓ જલ્દી થી કોઈ પણ કાર્ય કરતાં સીખી જાય છે. અસામાન્ય કાર્ય સફળતા થી પૂર્ણ કરે છે.
·        આ બાળકો માનસિક રીતે સ્વસ્ત હો છે. તો માં સહયોગ, જેવા માનવીય ગુણો વધારે હોય છે તેમજ તેમની સંવેદનશીલતા વધુ હોઈ છે.
·        તેમના માં તર્કશક્તિ, સામાન્યીકરણની શક્તિ ઉચ્ચ પ્રકારની હોય છે.તો ની સીખવાની જ્હાડપ વધુ હોય છે.
·        તેમની યાદ શક્તિ, સમજ શક્તિ ખુબ સારી હોઈ છે. તેથી વાંચેલી,સીખેલી બાબતો તેઓ લાંબા સમય સુધી યાદ રાખી શે છે.
·        આ બાળકોને પોતાના કર્યો થી સંતોષ થતો નથી તેઓ તેમાં સુધારા વધારા કરવાના પ્રયત્નો કરતાં રહેતા હોય છે.
·        તેનું શબ્દ ભંડોળ વધુ પ્રમાણમાં હોય છે અને તેઓ તેનો સારી રીતે ઉપયોગ કરી શકતા હોય છે.

પ્રતિભાશાળી બાળકો માટે શિક્ષણ અને માર્ગદર્શન

જયારે પ્રતિભાશાળી બાળકોને સામાન્ય બાળકની જેમ ભણાવવામાં આવે ,તેની સાથે વ્યય્હાર કરવામાં આવે ત્યારે તેની પ્રતિભાને વિકસાવવાની તક મળતી નથી.જો લાંબા સમય સુધી બાળક આ સ્થિતિમાં રહે તો તે વ્ર્ગખ્ન્દ્માં સમસ્યા સર્જવાનું શરુ કરીદે છે.આથી તેમના માટે આવશ્યકતા અનુસાર શિક્ષણની વ્યસ્થા કરવી જરૂરી છે.પ્રતીભાસળી બાળકો માટે નીચે મુજબ ના માર્ગદર્શન માટેના ઉપાયો યોજી શકાય.
Ø બુદ્ધિ કસોટીયો દ્વારા પ્રતીભાસળી બાળકોને ઓરખી લઈ તેમના તરફ વ્યક્તિગત ધ્યાન આપી તેમના શિક્ષણમાં રસ લેવો જોઈએ.
Ø આવા બાળક ની જેતે ક્ષેત્રમાં ની વિશિષ્ટતા જાણી લાયી તેને વિકસાવવાની તક આપવી જોઈએ
Ø બાળપણ થીજ આવા વિદ્યાર્થીઓ માટે વિશિષ્ટ શિક્ષણની વ્યવસ્થા કરવી જોઈએ
Ø આવા બાળકો ની શમતા અનુસાર એક વર્ષ માં બે ધોરણ પાસ કરવની છુત તેમણે આપવી જોઈએ
Ø પ્રતીભાસળી બાળકો માટે પરિસંવાદનું આયોજન કરવો જોઈએ અને થયેલી ચર્ચા નો અહેવલ આ બાળકો પાસેજ તૈયાર
Ø અવા બાળકો ને મૌલિક અને સર્જનાથમક કર્યો કરવા માટેની તક આપવી જોઈએ, આથી તેમનું શિક્ષણ લૌચિકતાવાળું રાખવું જોઈએ.


v શારીરિક  ;માનસિક રીતે વિકલાંગ બાળકો
(મુક-બધીર,અંધ,મંદબુદ્ધિ  બાળકો)


સામાન્ય બાળક જેવી શારીરિક રચના ,માનસિક વિકાસ બધાજ બાળકોમાં જોવા મળતો નથી.જયારે બાળકમાં શારીરિક ક્ષતિ જોવા મળે ,ખોળખાંપળ જોવા મળે ત્યારે તે શારીરિક રીતે વિકલાંગ બાળક છે.એમ કહેવાય.આ વિકલાંગતા ક્યારેક જન્મજાત હોય છે,તો કેટલીક વાર અકસ્માતનો ભોગ બનતા શારીરિક ક્ષતિ વાળું બની જાય છે.જે બાળક માનસિક રીતે ક્ષતિ યુક્ત હોય છે, માનસિક વિકલાંગ ઓછો થયેલો હોય છે તેમને માનસિક રીતે વિકલાંગ બાળક કહેવાય છે.જે બાળક શારીરિક રીતે વિકલાંગ હોય તે માનસિક રીતે રીતે પણ વિકલાંગ હોય તેવું હોતું નથી .તેઓને વિકલાંગતાને કારણે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. આમ,શારીરિક અને માનસિક વિકલાંગતા બંને ભિન્ન બાબત છે.એકનો સંબંધ શારીરિક ક્ષામતા સાથે છે ,જયારે બીજાનો સંબંધ અપૂર્ણ માનસિક વિકલાંગ સાથે છે.

અર્થ
           શરીરનું કોઈ અંગ ક્ષતિયુક્ત  હોય જેથી બાળક પોતાના સામાન્ય કર્યો  કરવામાં મુશ્કેલી અનુભવતું હોય ત્યારે તેને શારીરિક વિકલાંગ બાળક કહેવાયછે.
શારીરિક રીતે  વિકલાંગ બાળકના લક્ષણો

(૧) દ્રષ્ટિથી વિકલાંગ બાળક (અંધત્વ,અલ્પ અંધત્વ)
(૨) શ્રાવણથી વિકલાંગ બાળક(બધિરતા,ઓછુ સાંભળવું)
(૩)વાણીથી વિકલાંગ બાળક (મૂંગાપણું, તોતડાપણું)
(૪) સ્નાયવિક અને અસ્થી તંત્રથી વિકલાંગ બાળક (બદલાકવો,હાડકાનો ક્ષય)

                  જે બાળક આસપાસ જોવા સક્ષમ નથી એટલે કે પૂર્ણ પણે અંધ છે.અથવા એક આંખ વાળું છે કે ખુબ ઓછુ જોઈ શકે છે.તેને દ્રષ્ટિ થી વિકલાંગ બાળક કહેવાય છે.બિલકુલ ના સાંભળી સકતા કે ખુબ ઓછુ સાંભળી શકતા બાળકો શ્રવણથી વિકલાંગ હોય છે.

માનસિક રીતે વિકલાંગ બાળકના પ્રકાર-લક્ષણો

    બાળકનું બુદ્ધિના આધારે વર્ગીકરણ કરવા માટે બુદ્ધિ કસોટીનો ઉપયોગ કરવામાં આવે છે.આ કસોટીઓ પરથી મળતા બુદ્ધિ આંકને આધારે માનસિક રીતે વિકલાંગ બાળકોને નીચે પ્રમાણે વર્ગીકૃત કરી શકાય છે .

(૧) શિક્ષણપાત્ર મંદબુદ્ધિ બાળક-બુદ્ધિ આંક ૫૦ થી ૭૫ –મુર્ખ
(૨)તાલીમપાત્ર મંદ બુદ્ધિ બાળક- બુદ્ધિ આંક ૨૫થી ૫૦  -મૂઢ
(૩)અતિશય મ્ન્દબુદ્ધિ બાળક- બુદ્ધિ આંક૨૫ થી ઓછો
શિક્ષણપાત્ર મંદબુદ્ધિ બાળકનો બુદ્ધિઆંક ૫૦ટઃઈ૭૫ હોય છે.તેઓ લખવા,વાંચવા અને સાધારણ ગણતરીઓ કરવા થોડા સમર્થ હોય છે.તેઓ ૧૬ વર્ષના ઉંમર સુધી ત્રીજા કે ચોથાધોરણ સુધી ભણી શકે છે.પોતાના કાર્યોજાતે કરવા જેટલા તેઓ સક્ષમ હોય છે.તેમની વિચારવાની ,સમજવાની અને નિણય લેવાની શક્તિ ખુબ ઓછી હોવા થી તેમણે ભણવા માટે ખુબ પ્રયત્નો ની જરૂર પડે છે.
શારીરિક વિક્લાન્ગ્તાના કારણો
                   બાળકમાં જોવા મળતી શારીરિક વિકલાંગતા માટે વારસો અને વાતાવરણ બંને જવાબદાર હોય છે.ક્યારેક બીમારી કે અકસ્માતના કારણે પણ આ વિકલાંગતા આવે છે.તેના કારણો અંગે આપરે વિગતે ચર્ચા કરીએ.
·        જયારે બાળકમાં અંધત્વ કે અલ્પ અંધત્વ હોય છે ત્યારે આપ્રકારના દ્રષ્ટિદોષવાળા જીન્સ તેને વારસામાં અડ્યા હોય ,ગર્ભાવસ્થા દરમિયાન પુરતી કાળજી રાખવામાં ના આવી હોય,આંખોમાં થયેલી બીમારીની યોગ્ય સારવાર ન લીધી હોય જેવા કારણો જવાબદાર હોય શકે છે.
·        વાણીદોષ માટે વારસાગત જીન્સ ઉપરાંત શ્રવણદોષ કારણભૂત હોય છે,કારણ કે જે બાળક સાંભળી શકતું નથી તે બોલતા શીખતું નથી.
·        ગર્ભાવસ્થામાં પોષણની ઉણપ કે અધૂરા માસે બાળકનો જન્મ થયો હોય ત્યારે તેનો શારીરિક વિકાસ પૂર્ણત: થતો નથી .ક્યારેક બીમારીને કારણે પણ શારીરિક વિકલાંગવાળું બાળક જન્મે છે.
    
          આમ શારીરિક વિકલાંગતા માટે ગર્ભાવસ્થા ,જન્મનો સમયગાળો તથા જેતે વાતાવરણમાં થયેલો ઉછેર જવાબદાર હોય છે.

માનસિક વિકલાંગતાના કારણો

4 comments: